Dhoraji: ધોરાજી નગરપાલિકાના નવનિ યુક્ત મહિલા પ્રમુખે ભાંગરો વાટિયો હતો.ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખને સંગીતાબેન બારોટને ગુજરાતના મુખ્યમંત્રી નામ ખબર ન હતી. આ મહિલા પ્રમુખે વડાપ્રધાન મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સંબોધન કર્યું હતું.મીડિયાને બાઈટ આપતા કહ્યું ગુજરાતના મુખ્યમંત્રી વડાપ્રધાન મોદી કહી ભાંગરો વાટીયો હતો. તમને જણાવી દઈએ કે આ મહિલા પ્રમુખના વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં તે હુક્કો ફૂંકતા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા.