Bharuch: માં સતત મનસુખ વસાવા ચર્ચામાં રહેતા હોય છે.તેઓ અધિકારી પર અનેક પ્રકારના આક્ષેપ કરતા હોય છે. હવે Mansukh Vasava ખનન અધિકારીઓની સામે પડ્યા છે. મનસુખ વસાવાએ ખનન અધિકારીઓ સામે બાયો ચઠાવી હતી. જે રીતે અધિકારીઓ હપ્તા ઉઘરાવે છે. તેને લઈ ભારે વિરોધ કર્યો છે.
Bharuch માં અધિકારીઓ એટલા બેફામ બન્યા સાંસદ Mansukh Vasava નું પણ સાંભળતા નથી ?
