Gujarat News: Ahmedabad નજીક અડલજ ખાતે આવેલ Tahuka ni Chehar Mataji ના મંદિરે ચૈત્ર નવરાત્રીના પાવન પર્વે Kailash Mansarovarનું આયોજન કરવામાં આવ્યું છે
દર વર્ષે અલગ અલગ થીમ બનાવવામાં આવે છે આ વખતે અડલજ ના Tahuka ni Chehar Matajiના મંદિરે Kailash Mansarovarનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને Passport, immigration સહિતની કામગીરી થયા બાદ અંદર Entry આપવામાં આવે છે સાથે સાથે માતાજીના નામ સાથેનો ૨૧૦૦નો ચેક પણ આપવામાં આવે છે
તમે Kailash Mansarovar નથી પહોંચી શકતા તો Ahmedabadમાં ચેહર માતાના મંદિરે અલોંકિક,અદભૂત દર્શન કરવા જાજો
