China: ચીનમાં કોઈ વાઇરસ ફેલાય ને આખી દુનિયાના શ્વાસ અધ્ધર થઈ જાય. આ વખતે પણ એવું જ થયું છે. સોશિયલ મીડિયામાં ચીનનાં ભયાનક દૃશ્યોના વીડિયો વાઇરસની જેમ સ્પ્રેડ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દરેકના ચહેરે માસ્ક છે. હોસ્પિટલો હાઉસફુલ છે. મા-બાપ બીમાર બાળકોને લઈને પહોંચ્યાં છે. આ દૃશ્યો જોઈને દુનિયાના દરેક દેશના લોકોને એવો ભય સતાવી રહ્યો છે કે ચીનમાં આ વાઇરસ ફેલાયો, હવે આપણો વારો આવશે તો?
China માં ફરી Corona ના નવા વાયરસથી હાહાકાર હોસ્પિટલ ફૂલ, ફરી લોકડાઉનના સંકેત
