Daily Horoscope : તમામ રાશિના (Horoscope) જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિ (Horoscope)ના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિ (Horoscope)ના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
મેષ
યાત્રા અને મનોવિનોદમાં સમય પસાર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થઈ જશે. પ્રસન્નતાનું વાતાવરણ બનશે.
વૃષભ
સંગીતનાં ક્ષેત્રમાં રુચિ તમારી વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સાબિત થશે.
મિથુન
સંતાન તરફથી સુખદ સમાચાર આવી શકે છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકે છે.
કર્ક
તમારી વ્યવહાર કુશળતાથી વ્યાપારમાં લાભ મેળવાવાની સંભાવના રહેલી છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થઈ શકે છે.
સિંહ
નોકરીમાં અધિકારીઓથી વિવાદ ઉભો કરી શકે છે. પ્રયત્નોનું ફળ પ્રાપ્ત થઈ જશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થઈ જશે. વ્યવસાયિક યાત્રા લાભકારક રહી શકે છે.
કન્યા
માંગલિક કાર્યની રૂપરેખા બની રહેશે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય થઈ શકે છે. વિવાદમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
તુલા
કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન થશે, ધર્મ આધ્યાત્મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થઈ જશે. યાત્રાનો યોગ રહેલો છે.
વૃશ્ચિક
ધાર્મિક કાર્યમાં સમય પસાર થઈ શકે છે. મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરી શકશે. આત્મવિશ્વાસથી કાર્ય કરજો. શુભચિંતકોથી મુલાકાત થઈ શકે છે.
ધન
કાયદાની બાબતોમાં વિવાદોનો ઉકેલ આવી શકે છે. નિર્ણય લેવામાં દુવિધા ઉભી થઈ શકે છે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે છે.
મકર
સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષનો યોગ રહેલો છે. વાહન સુખનો ઉત્તમ યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્મક કાર્યોનો યોગ રહેલો છે. વિશેષ ખર્ચનો યોગ રહેલો છે.
કુંભ
મનોનુકૂળ કાર્ય થવાનો યોગ રહેલો છે. આર્થિક ક્ષેત્રમાં વિવાદિત કાર્યોનો હલ કરવા માટે યાત્રાનો યોગ રહેલો છે. વાહન સુખ પ્રાપ્તિનો યોગ રહેલો છે.
મીન
આમોદ-પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થઈ શકે છે. અનુકૂલ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્યક રહેલી છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થઈ શકે છે