જામજોધપુરના ધારાસભ્ય Hemant Khava એ ન્યૂઝરૂમ ગુજરાતને Exclusive ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમા તેમણે અનેક મૂંઝવણોને લઈને સ્પષ્ટતા કરી હતી. આ સાથે Hemant Khava એ રાજીનામાની વાત પર મોટો ખુલાસો કર્યો હતો. શું કહ્યું હેમંત ખવાએ સાંભળો વિસ્તૃત રીતે નીચે દર્શાવેલા વીડિયોમાં.
આ પણ વાંચો – વિસાવદરના ધારાસભ્ય બન્યા બાદ ગુજરાત વિધાનસભાથી Gopal Italia સાથે સીધી ચર્ચા