Harsh Sanghavi નો Gagji Sutariya ને જવાબ, દેશમાં મહિલાઓ માટે Gujarat સૌથી સેફ છે | Patidar Samaj

Gujarat : સરદારધામ ના ગગજી સુતરિયાના દીકરીઓને લઈને આપવામાં આવેલા નિવેદન સામે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વળતો જવાબ આપતા કહ્યું કે આખા દેશમાં મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય એ ગુજરાત છે.

Scroll to Top