Gujarat Police News : છેલ્લા કેટલાંક દિવસોમાં ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. આ કારણોસર રાજ્યના ગૃહમંત્રી એક્શનમાં આવ્યા છે. અને તેઓએ ગુજરાત પોલીસને ખુલ્લી ચેતવણી આપી છે. અને તેઓએ જણાવ્યું કે, લુખ્ખાં તત્વો સાથે જો સંબંધ નીકળ્યા તો તમારી નોકરી ગઈ