Junagadh: જૂનાગઢમાં આવેલા ગરીનારમાં અંબાજી મંદિર આવેલું છે. આ મંદિરના ગાદીપતિ તનસુખ ગીરીનું અવસાન થતા ગાદી વિવાદ વકર્યો હતો. આ વિવાદ ભૂતનાથના મંહત મહેશ ગીરી અને હરી ગીરી વચ્ચે ગાદીને લઈ વિવાદ સર્જાયો હતો. આ વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ વિવાદની શરૂઆત અંબાજી મંદિરના ગાદીપતિ તનસુખ ગીરી બાપુનું અવસાન થતા મહેશ ગીરી અને હરી ગીરી બાપુ વચ્ચે મૂળ વિવાદ સર્જાયો હતો. બાપુનું અવસાન થતા આ બન્ને મહંતે તેમના મોતનો મલાજો પાળીયા વગર ગાદી માટે એકબીજા સામ સામે આવી ગયા હતા. સમગ્ર વિવાદ વકર્તા આ ગાદીનો વહીવટ પ્રશાસનને આપવામાં આવ્યો હતો. આ વિવાદોની વચ્ચે ગુજરાતના ગૃહમંત્રી Harsh Sanghaviએ જૂનાગઢમાં આશ્રમોની મુલાકાત લીધી હતી.
Junagadh માં સાધુ સંતોના વિવાદ વચ્ચે Harsh Sanghavi જૂનાગઢમાં આશ્રમોની મુલાકાતે | Maha Shivratri
