Gyanpraksh ના બફાટથી CM ને પત્ર લખી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે કાર્યવાહિની માંગ કરી

Gyanpraksh: સ્વામીનારાયણ સંપ્રદાય ના સાધુઓ દ્વારા સનાતન ધર્મ નું અપમાન કરી રાજ્યમાં વૈમનસ્ય ફેલાવી અશાંતિ ઉભી કરવાના અન્વયે કાર્વાહી કરાવવી અને જે લોકો દુષ્કૃત્યો ના ગુનેગારો ની ધરપકડ કરાવવી.છેલ્લા કેટલાક વર્ષ થી ગુજરાત માં સ્વામીનારાયણ સંપ્રદાય ના સાધુઓ દ્વારા સનાતન ધર્મ નું અપમાન ખોટા પુસ્તકો ની રચના કરી અને પોતાના ભાષણો માં ખોટા ઉલ્લેખ કરી રાજ્યમાં વૈમનસ્ય ફેલાવી અશાંતિ ઉભી કરવાના સતત પ્રયત્નો કરવામાં આવે છે. સાથે સાથે ઘણા બધા નાસતા ભાગતા એટલેકે ભાગેડુ કે જેઓ જમીન કૌભાંડ, નાણાકીય કૌભાંડ તથા બળાત્કાર કે કુકર્મો ના આરોપીઓ ઘણા સમય થી કોઈક ની રહેમ નજર હેઠળ ધરપકડ થઇ નથી કે કાયદાકીય પગલા લેવાતા નથી તેમેની સામે કાર્વાહી કરી પીડિતો ને ન્યાય અપાવો અને સનાતન ધર્મને કલંક સ્વરૂપ આ બનાવટીઓ સામે કાયદા નો કોરડો વિઝાય તેવી

Scroll to Top