America જવા માટે એક ગુજરાતી યુવક પાકિસ્તાનનો નાગરીક બની ગયો હતો. પટેલ યુવક મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચ્યો.અમેરિકા એરપોર્ટ પર યુવકનો ભાંડો ફૂટતાં તેને ડિપોર્ટ કરાયો.અમદાવાદ SOGએ આ મામલે તપાસ શરૂ કરી.એક ગુજરાતી પટેલ મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચી ગયો હતો.ઇમિગ્રેશન વિભાગમાં ભાંડો ફૂટતાં તેને ડિપોર્ટ કરવામાં આવ્યો.અમેરિકા જવાના અભરખામાં મુસ્લિમ નામથી પાસપોર્ટ કઢાવ્યો.કલોલના જિજ્ઞેશ પટેલને અમેરિકા જવાનો શોખ હતો.મુસ્લિમ નામથી પાસપોર્ટ કઢાવ્યો હતો.
America જવા માટે ગુજરાતી યુવક બન્યો પાકિસ્તાની નાગરિક, ઇમિગ્રેશન વિભાગમાં આવી રીતે ફૂટ્યો ભાંડો
