Gujarat Weather Update : વરસાદને લઈને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી

Gujarat Weather Update :- રાજ્યમાં કમોસમી વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર્ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને થન્ડર સ્ટ્રોમની એક્ટિવીટી રહેશે. જૂૂઓ વીડિયો…

 

Scroll to Top