Gujrat Police: ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનું પ્રથમ પોલીમ સ્ટેશન કાર્યરત

Gujrat Police: રાજ્યના ગૃહ વિભાગે સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો મળતાં વિકાસ સહાય IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર ખાતે વિકાસ સહાયના હસ્તે રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરી, પોલીમ ભવન, ગાંધીનગર ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell) નું પોલીમ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.

વિકાસ સહાયના હસ્તે ખુલ્લું કરવામાં આવ્યું

નિર્લિપ્ત રાય (Nirlipta Rai) ના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલે રાજ્યના બનાસકાંઠા પાટણ, મહેસાણા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લલ્લઓમાં સંગઠીત ગુના આચરતી ટોળકીના સાગરીતોને ઝડપી પાડ્યા હતા. આ ગેંગના સભ્યોબે બેકબીજા માથે મળી કાવતરુ ઘડી પોતાના આર્થિક માટે, ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત વિદેશી દારુ ગુજરાતમાં પહોંચાડતા હતા.આ સંગઠીત ગુનાઓ આચરતી ટોળકી ના ગુનેગારો, ગેંગના સભ્યો વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ જેમાં પ્રોહીબીશન અને આઈ.પી.સી તથા ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝાઈમ એક્ટ ૨૦૧૫ ની કલમ ? ની પેટા કલમ-૧ ની પેટા (ભી)માં નિર્દિષ્ટ મુજબ ત્રણ વર્ષથી વધુ સજાપાત્ર ગંભીર ગુનો કર્યો હતો.

ગુજસીટોક હેઠળનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો

આ ટોળકીના તમામ સભ્યોના ગુનાહિત ઈતિહાસ જોતાં, તમામ સભ્યો વિરૂધ્ધ કુલ-500 વધુ ગુનાઓ દાખલ થયેલ છે. થી આ ટોળકીના ૧૦ સભ્યો અને તે સિવાય તપાસમાં નિકળે તે તમામ સભ્યો વિરૂધ્ધ ધી ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (G.C.T.O.C.) એકટ ૨૦૧૫ની કલમ ૩(૧)ની પેટા (૨) તથા કલમ ૩(૨). કલમ ૩(૪) તથા કલમ ૩(૫) મુજબની સ્ટેટ મોનીટરીંગ સેલ મૂજબ ગુજસીટોક હેઠળનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

Scroll to Top