આ ગાંધીનું ગુજરાત છે, અહિયાં દારૂબંધી છે. પરંતુ જો સૌથી સૌથી વધારે દારૂ પીવાતો હોય તો એ રાજ્ય ગુજરાત છે. દારૂ આસમાનમાંથી નથી ટપકતો બાય રોડ આવે છે. Gujarat Police પણ જાણે છે. સરકાર પણ જાણે છે, તંત્ર પણ જાણે છે. આ વાસ્તવિકતા આપણે નકારી ન શકીએ. આપણે એને ના પણ ન કહી શકીએ આપણે ના કહેવા ખાતર કહી શકીએ. સવાલ આજે આમ જનતા પર નહી પણ રાજ્યની પોલીસ પર થઈ રહ્યો છે. કારણ કે જે વીડિયો વાયરલ થયો છે એ વીડિયોમાં પોલીસ કર્મચારી દેખાઈ રહ્યા છે. એક ગાડી દેખાઈ રહી છે ભાવનગર પાસિંગની ગાડી છે. Diu ની અંદર એ ગાડી છે અને એની અંદર દારૂ લઈ જતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે.
Gujarat Police: દીવમાં જઈ દારૂની બોટલ સપ્લાય…
