Gondal : રાજકુમાર જાટ કેસમાં રાજસ્થાનમાં ગણેશ ગોંડલ અને જયરજસિંહ જાડેજાનો મોટા પાયે વિરોધ ચાલી રહ્યો છે. જેમાં રાજસ્થાનના જયપુર ખાતે વિધાર્થીઓએ સાથે મળીને સોશિયલ મીડિયામાં #cbiforrajkumarjat ટ્રેન્ડિંગમાં આવ્યું હતું. જોકે સોશિયલ મીડિયમાં ટ્રેન્ડિંગ પર લાવીને આ કેસની તપાસ CBI પાસે કરાવવા માંગ ઉઠી રહી છે.
Gujarat : રાજકુમાર જાટ કેસમાં રાજસ્થાનમાં ગણેશ ગોંડલ અને જયરજસિંહ જાડેજાનો મોટા પાયે વિરોધ
