Gujarat: ગુજરાત સરકાર ભષ્ટ્રચાર ન થતો હોય તેના મોટો માટા દાવા કરતી હોય છે. ગુજરાતમાં અધિકારીઓ ભષ્ટ્રાચાર કરતા હોય તેવા એક નહીં અનેક પુરાવા સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા ગીર સોમનાથમાં ભાજપના સાંસદે કલેક્ટર પર ભષ્ટ્રચારના અનેક આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ મળતી માહિતી અનુસાર ગુજરાતના ips અધિકારીઓ એ 22 કરોડનો તોડ કર્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આ અધિકારી કોણ છે અને તેને ક્યા ક્ષેત્રમાં આટલા પૈસા ઈન્વેસ્ટ કર્યા છે. તે તપાસ કરવાનો વિષય ગુજરાત સરકારનો છે. પંરતુ રાજ્યમાં ભષ્ટ્રચાર ખુબ થઈ રહ્યો છે, તે સરકાર પણ જાણે છે.
Gujarat ના IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો ? IPS લોબીમાં નવી ચર્ચા શરૂ | harsh Sanghavi | Police
