Mahesana : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bupendra patel) ના લોક દરબારમાં અધિકારીઓએ લોકોને સવાલ લખીને આપ્યા અને CM એ કહ્યું કે તમને કોઈએ લખીને આપ્યું છે. તો ત્યાં ઉપસ્થિત લોકોએ હા પડી અને થોડીવાર માટે કાર્યક્રમ સ્થળ પર તમામ લોકો હસવા લાગ્યા.
Gujarat : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના લોક દરબારમાં અધિકારીઓએ લોકોને સવાલ લખીને આપ્યા અને CM એ કહ્યું કે…
