Gujarat : ભાજપમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ ક્યાંરે થાય એતો ખબર નહિ પણ હવે દરજી મુંજાણો

Gujarat : ભાજપમાં નવા મંત્રી મંડળનું વિસ્તરણ ક્યાંરે થાય એતો ખબર નહિ પણ હવે દરજી મુંજાણો કે કયા કલરના કુર્તા અને કોટિના કપડાં રાખવા. કેમકે દર 6 મહિનામાં એક વાર ચર્ચા થાય અને અલગ અલગ નામો ચર્ચાય છે જોકે દરજી ને ત્યાં અત્યાર સુધી કેટલા નેતા કુર્તા અને કોટિ બનાવીને આવ્યા તેની ચર્ચા બજારમાં ખૂબ ચાલી રહી છે.

Scroll to Top