સૌરાષ્ટ્રના રાજકારણમાં આજે એક મોટી હલચલ સર્જાઈ છે. Gujarat Congress ના વરિષ્ઠ નેતા અને સૌરાષ્ટ્રના અસરકારક રાજકીય ચહેરા તરીકે ઓળખાતા Vikram Maadam એ અચાનક રાજકીય નિવૃત્તિ જાહેર કરી છે. તેમના આ નિર્ણયથી Congress માં મોટા ધક્કા જેવી સ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમ માહોલ છે. દ્વારકા જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન Vikram Maadam એ પોતાનું નિર્ધારિત નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો – Vikram Maadam: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો આંચકો