Gujarat Congress : ભૂકંપના સમાચાર, રાહુલ ગાંધીએ કહેલા આ 2 નેતા છે ગદ્દાર

Gujarat Congress : તાજેતરમાં દિગ્ગજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાતમાં તેઓ અનેક ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા. ત્યારબાદ તેઓએ આપેલા ભાષણમાં સુચક વાત કરી હતી કે, કેટલાંક ગુજરાત કોંગ્રેસના નેતાઓ જ પાર્ટી પ્રત્યે ગદ્દાર છે, આવા નેતાની હકાલપટ્ટી કરવામાં આવશે. ત્યારબાદ રાજકારણમાં એ ચર્ચા ઉગ્ર બની છે કોંગ્રેસના ગદ્દાર નેતાઓ કોણ, ત્યારે જૂઓ આ સટીક વિષ્લેષણ અમારા વીડિયોમાં

 

Scroll to Top