Koli Thakor Samaj : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પહેલા નવી રાજકીય પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. આ રાજકીય પાર્ટી આગામી 2027ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મોટો ખેલ ભાજપનો કરી શકે તેવી શક્યતાઓ હાલમાં લાગી રહી છે. જેમાં જે બેઠક પર કોળી અને ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે હશે ત્યાં તેમના ઉમેદવાર ઉભા રાખવામાં આવશે અને ખાસ જે નેતાઓ સમાજ સાથે છે તેમને આ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થન આપીને લડાઈ લડવાનું નક્કી કર્યું છે.
Gujarat : કોળી ઠાકોર સમાજના નવા રાજકીય પક્ષને લઇ મોટું એલાન
