Gujarat : ખરેખર દીકરીઓ સુરક્ષિત નથી?, CM ની હાજરીમાં પાટીદાર આગેવાનએ આ શું કહ્યું | Gagji Sutariya

Ahmedabad : ફરી એકવાર ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અમદાવાદના Sardar Dham ખાતે પાટીદાર અગ્રણી ગગજી સુતરિયા (Gagji Sutaria) એ દીકરીઓની સુરક્ષા મુદ્દે નિવેદન કર્યા છે. Gagji Sutaria ના મતે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે, Sardar Dham માં દીકરીઓને સુરક્ષા માટે Self Defense ની તાલીમ પણ અપાશે.

Scroll to Top