Gujarat : ગુજરાતમાં સામાજિક પ્રસંગોમાં વધતા મોજ શોખના કારણે કેટલાક કુ રિવાજોએ પણ માજા મૂકી છે. જોકે આ કુ રિવાજો સામે ગુજરાતમાં સૌથી પહેલા રબારી સમાજ અને ત્યારબાદ આહીર સમાજે એકે પહેલ કરી અને જાગૃતતા લાવ્યા બાદ હવે કોળી ઠાકોર સમાજ પણ સામાજિક પ્રસંગોમાં સોનાના દાગીના અંગે પ્રતિબંધ મુકવાની તૈયારીઓ દર્શાવી ચૂક્યું છે.
Gujarat : રબારી સમાજ અને આહીર સમાજ બાદ હવે કોળી ઠાકોર સમાજનું પણ આવશે બંધારણ !
