Gujarat – ભાવનગરના બાવળીયારીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહમાં માલધારી સમાજની 75 હજાર કરતા વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી ત્યારે 75 હજાર કરતા વધુ મહિલાઓએ ગોપી હુડો રાસ રમી રેકોર્ડ સર્જયો હતો. CM ભૂપેનદ્રભાઈ પટેલે વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આપ્યું હતું. ત્યારે જૂઓ આ અદ્ભૂત રાસનો વીડિયો…