Kirtidan gadhavi એ સ્માર્ટ મીટર મુદ્દે આપેલા નિવેદન બાદ Gopal italiya એ કર્યા પ્રહાર | BJP Gujarat

Kirtidan gadhavi ના સ્માર્ટ મીટર મુદ્દે આપેલા નિવેદન પર Gopal italiya એ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે પીજીવીસીએલની મે મુલાકાત લીધી અને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આના વિષે અમુક માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકશાન થશે તમને તેમ નુકશાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહી, કોઈ પણ ખોટી અફવાઓથી દુર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે.

Scroll to Top