Visavadar News : વિસાવદરમાં પેટાચૂંટણીની તારીખ જાહેર થવાની બાકી છે પરંતુ, આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલીયાને જાહેર કર્યા છે. ગોપાલ ઈટાલિયાએ પોતાના પ્રચાર પુરજોશમાં શરૂ કરી દીધો છે. ગોપાલ ઈટાલિયાએ ડાયરીને લઈને મોટા ખુલાસા કર્યા છે. રાજ્યમાં તેમજ વિસાવદરમાં ચાલી રહેલા અધિકારીરાજને લઈને તેઓ લાલઘુમ થયા છે.
Visavadar માં ગોપાલ ઈટાલિયાનો પ્રચંડ પ્રચાર, અધિકારીરાજને લઈને ઉઠાવ્યા પ્રશ્નો
