ગુજરાતમાં મોરે મોરાની જંગ સાથે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને બરોબર એક મહિના પહેલા એ આઘા થયો હતો. એ જંગ ફૂકાયો હતો કે વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીમાં Gopal Italia, Kirit Patel, Nitin Ranpariya સહિતના ઉમેદવારો મેદાને હતા. જો કે આ તમામને પાછળ છોડીને ગોપાલ ઇટાલિયા 17 હજારથી વધુ મતોની લીડ સાથે Visavadar જીતી ચૂક્યા છે.
જો કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર જીતતાની સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે ગોપાલ ઇટાલિયાએ બહાર આવ્યા એ દરમિયાનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૌથી પહેલા જ ગોપાલ ઇટાલિયાને એક પ્લેટ આપવામાં આવી હતી. જેમાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા લખ્યું હતું અને નીચે લખ્યું હતું MLA GUJARAT એટલે કે હવે વિધિવત રીતે ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના નેતા તો ખરા આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી તો ખરા પરંતુ ગોપાલ ઈટાલિયાએ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય બની ચૂક્યા છે.
આ પણ વાંચો – Visavadar: જીત બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપને લીધી આડેહાથ