જ્યારે સુરેન્દ્રનગરમાં Gopal Italia ની એક રેલી હતી, આ રેલી દરમિયાન નેતા Raju Karpada એ એમણે નિવેદન આપ્યું. જેમાં તેમણે કહ્યું કે સી. આર. પાટીલને ગોપાલ ઈટાલિયાએ ચેલેન્જ આપ્યું છે. એ ચેલેન્જ સ્વીકારવાની વાત કરતા રાજુ કરપડા એવું કહ્યું કે મારું પણ ગોઠવજો એટલે કદાચ એવું લાગે છે કે રાજુ કરપડાને પણ હવે ફરી એકવાર ઈચ્છા થઈ કે ચૂંટણી લડી લઈએ.
Gopal Italia: Raju Karpada એ કહ્યું ચૂંટણી લડવા માટે તૈયાર
