Gopal Italia: મોટી સંખ્યામાં લોકોનો જમાવડો

Gopal Italia

ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Gopal Italia અને કડીના ભારતીય જનતા પાર્ટીના નવા ધારાસભ્ય આજે ગાંધીનગર ખાતે વિધાનસભામાં શપથ લેશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા બંને ધારાસભ્યોને શપથ માટે આમંત્રણ અપાયું છે. વિસાવદરના ધારાસભ્ય બનેલા Gopal Italia માટે આ દિવસ વિશેષ મહત્વનો છે. ત્યારે શું કહી રહ્યા છે કાર્યકર્તાઓ સાંભળો આ વીડિયો.

આ પણ વાંચો – Gopal Italia લેશે શપથ, AAP ના કાર્યકર્તાઓમાં ઉત્સાહ

Scroll to Top