છેલ્લા બે ત્રણ દિવસથી મોરબીનું વાતાવરણ ગરમ છે. વાતાવરણ એટલા માટે ગરમ થયું છે કે હવે અહિયા ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે. એકબીજાના રાજીનામા માંગવાની વાતો શરૂ થઈ છે. લોકોના પ્રશ્નો અને વિકાસની વાતો છે એ સાઈડમાં રહી ગઈ છે. મૂળ વાત વિકાસની હોવી જોઈએ, લોકોના પ્રશ્નોની હોવી જોઈએ પણ ત્યારે હવે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંક્યો છે અને Gopal Italia એ પડકારનો જવાબ પણ આપ્યો છે.
આ પણ વાંચો – Kanti Amrutiya: સમર્થકોએ ગોપાલ ઈટાલિયાને શું કહ્યું?