Gopal Italia: ભાજપ નેતા લાલઘૂમ, આપ્યો સણસણતો જવાબ!

Gopal Italia

વિસાવદરમાં હવે મામલો મેદાને પડ્યો છે. Gopal Italia ની CR Paatil ને ચેલેન્જ બાદ હવે BJP એ પણ પલટવાર કર્યો છે. ગોપાલ ઈટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર એ પ્રહારો કરવાનું શરૂ કર્યું છે. એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Umesh Makwana એ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. અને આનો ખાર ઉતારી અને ગોપાલ ઇટાલિયાએ ક્યાંકને ક્યાંક સી. આર. પાટીલને ચેલેન્જ આપતા કહ્યું છે કે તમારામાં તાકાત હોય તો હવે ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવી અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડાવો એટલે ખબર પડે કે તમારામાં કેટલી તાકાત છે.

 આ પણ વાંચો – Hardik Patel અને મારી અવગણના કેમ: જયેશ પટેલ

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા 2022 ની ચૂંટણી કેમ ભૂલી જાય છે. 177 બેઠક ઉપર લડનાર આમ આદમી પાર્ટીની 125 બેઠક ઉપર ઉમેદવારી કરી એમાંથી ડિપોઝિટ પણ ભૂલ થઈ ગઈ હતી. માત્ર પાંચ બેઠકો જીતી હતી અને આ એક બેઠક કઈ રીતના જીત્યા છો એ આખું ગુજરાત જાણે છે.

Scroll to Top