ગઈકાલે ધારાસભ્ય Gopal Italia ના સમર્થનમાં અનેક લોકો પાટનગર ગાંધીનગર આવ્યા હતા. AAP ના કાર્યકર્તાઓ અને સમર્થકોનું કહેવું હતું કે ગુજરાતની જનતાનો અવાજ બનવાનું કામ ગોપાલભાઈએ કર્યું છે. હવે અમારો સાચો અવાજ ગોપાલ ઇટાલિયા બન્યા છે. ભ્રષ્ટાચારીને જૂતું મારે એવો આ એક ગોપાલ ઇટાલિયા છે. અને આ તમામની વચ્ચે શપથ ગ્રહણ કાર્યક્રમમાં આવેલા ડી. પી. જોગરાણાએ અદ્ભૂત ગીત ગાયું હતું. શું છે આ ગીતના બોલ સાંભળો નીચે આપેલા વીડિયોમાં…
Gopal Italia: ડી. પી. જોગરાણાએ ગાયું અદ્ભૂત ગીત
