Rajkot : ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને તેનું કારણ છે ગોંડલમાં બનતી આ તમામ ઘટનાઓ કેમકે છેલ્લા 3 મહિનામાં લગભગ જેટલી ઘટનાઓ બનીએ તમામ ઘટનામાં ગણેશ ગોંડલ અને જયરાજસિહ જાડેજાના પરિવારના નામ સાથે આક્ષેપો થતાં આવ્યા છે. જેમાં રાજકુમાર જાટ કેસ, પાટીદાર યુવક પર હુમલાની ઘટના અને ત્યાર બાદ પાટીદાર સમાજના આગેવનો પર હુમલાની ઘટના હોય કે પછી રિબડાના યુવકે રાજકોટની યુવતી સાથે આચારેલ દૂસકર્મનો મામલો હોય.
Gondal : નાની મોટી કોઈ પણ ઘટનામાં Jayrajsinh Jadeja અને Ganesh Gondal નું જ કેમ આવે છે નામ?
