Rajkot : ગોંડલ (Gondal) ના બહુ ચર્ચિત કેસમાં અત્યાર સુધીમાં આવેલા ત્રણ રિપોર્ટમાં અલગ અલગ ઇજાઓના નિશાનો જોવા મળ્યા છે. પ્રથમ PM રિપોર્ટમાં 17 ઇજાઓ, ફોરેન્સિક PM રિપોર્ટમાં 42 ઇજાઓ અને પોલીસના પંચનામા માં કુલ 11 ઇજાઓના નિશાનો સામે આવતા આ કેસમાં અનેક તર્કવિતર્કો ઉઠી રહ્યા છે. જોકે આ કેસમાં અત્યાર સુધીમાં અનેક રહસ્યો ઘેરાય છે ત્યારે એ જોવાનું રહેશે કે શું ખરેખર CBI તપાસ આ કેસમાં આવશે ખરા ? રાજકુમાર (Rajkumar) કેશમાં સત્ય શું ? બધા રિપોર્ટમાં અલગ અલગ ઈજાઓના આંકડા કેમ ?
Gondal : Rajkumar કેશમાં સત્ય શું, બધા રિપોર્ટમાં અલગ અલગ ઈજાઓના આંકડા કેમ ?
