Gondal : રાજકુમાર જાટ કેસમાં રાજસ્થાનના મંત્રીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખ્યો, દિલ્હી અને ગુજરાતમાં ખળભળાટ

Gujarat : ગોંડલ (Gondal) માં રાજસ્થાનના જાટ સમાજના 30 વર્ષીય યુવકના મોત મામલે અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. જેમાં રાજસ્થાન વિધાનસભામાં અત્યાર સુધી 28 ધારાસભ્યોએ CBI તપાસની માંગ કરી છે. જોકે લોકસભામાં પણ 3 સાંસદોએ માંગ ઉઠાવી છે ત્યારે હવે રાજસ્થાન ભાજપના રાજ્યક્ષાના મંત્રીએ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ન્યાયિક તાપસ થાય તે માટે પત્ર લખ્યો છે.

Scroll to Top