Gondal Murder Case | ગુજરાત વિધાનસભાના નિયમોના 166 અન્વયે માનનીય મંત્રીને નીચેની તાકિદની જાહેર અગત્યની બાબત પર મંત્રી નિવેદન આપે તેવી વિનંતી.તેમણે લેટરમાં વધુ ઉલ્લેખ કરતા લખ્યું તાજેતરમાં રાજકોટ જીલ્લાના ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે ગયેલ યુવકને ઢોર માર મારવામાં આવેલ અને તેનું શંકાસ્પદ મોત થયેલ છે.આમ જનતામાં રોષની લાગણી ફેલાયેલ છે. નિવારવા સરકારે લીધેલા કે, લેવા ધારેલા પગલા પર યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી.
Gondal Murder Case | રાજકુમાર જાટની હત્યા કે હિટ એન્ડ રન?, જયરાજસિંહ પર ગંભીર આરોપનું સત્ય શું જુઓ
