Rajkumar Jatના પિતાના Jayrajsinh પર મોટો આરોપ પર ન્યુઝરૂમ ગુજરાત પર દ્ર્શ્યો સામે આવ્યા છે.ગોંડલમાં નવા વિવાદની શરૂઆત થઈ છે. જેમાં ગોંડલમાં ભારે વિવાદ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહ પણ વિવાદમાં આવ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે.મળતી માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળ્યો હતો.જેના કારણે સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી. હવે ગુજરાતના વિપક્ષ નેતા અમિત ચાવડાએ આ મુદ્દાને વિધાનસભામાં પણ ઉપાડશે. તેવુ તેમણે પત્ર લખી જાહેરાત કરી હતી.
Gondal Murder Case | Rajkumar Jatના પિતાના Jayrajsinh પર મોટો આરોપ વચ્ચે તેમના ઘરેથી લાઈવ
