Gondal – ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ કેવી રીતે થશે ? જાણો આખી પ્રક્રિયા..

Gondal – ગોંડલના અત્યંત ચર્ચાસ્પદ બનેલા કેસમાં આજે સૌથી મોટો વળાંક આવ્યો છે. રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં તપાસ કરી રહેલા સીટના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના એસ.પી પ્રેમસુખ ડેલુની માંગણી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. બીજીબાજૂ આરોપી ગણેશ ગોંડલે પણ નાર્કો ટેસ્ટ માટે સહમતી દર્શાવી છેે.

જાણો ત્યારે આ સ્પેશિયલ રિપોર્ટમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કેવી રીતે થશે અને તેમાં કોણ સવાલ પૂછે છે, ત્યારે જૂઓ આ વીડિયો, આ આખી પ્રક્રિયા…

 

Scroll to Top