Gondal Police : રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાની સામે હનિ ટ્રેપમી ફરિયાદ દાખલ થતા ક્ષત્રિય સમાજના આગેવાન અર્જુનસિંહ મેદાને આવ્યા છે. જોકે અર્જુનસિંહે Newz Room ગુજરાત સાથેની વાતચીતમાં ક્ષતિયાનીઓ વિષે અને ક્ષત્રિય ધર્મ વિષે માહિતી આપી હતી.
Gondal : Honey Trap Case માં Padmini ba નું નામ આવતા Kshatriy Samaj ના અગેવાન Arjunsinh નું મોટું નિવેદન | Rajkot
