Rajkot : મૃતક અમિત ખૂંટ લોધિકા રોડ પર આવેલ પોતાની વાડીએ નાલા માં લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો લીમડાના ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી જોવા મળી છે FSL ટીમના અધિકારી ઘટના સ્થળે પોહચ્યા હતા મૃતકના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો ઝાડના થડ પાસે મૃતકના ચપ્પલ જોવા મળ્યા છે ગોંડલ તાલુકા ઇન્ચાર્જ PI એ.સી.ડામોર, LCB સહિત પોલિસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી છે.
Gondal : Ribada ના Amit Khut ની આત્મહત્યા મામલે મોટો ખુલાસો, 3 કાગળ અને જેમાં… | Rajkot Police
