Gondal : હનીટ્રેપ કેસમાં પદ્મિની બા વાળાને મોટી રાહત પણ જો આ શરતનું પાલન નહિ થાય તો…

Rajkot : ગોંડલનો બહુચર્ચિત હનીટ્રેપ કેસમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બા વાળા અને તેમના પુત્ર સહીત અન્ય 2 લોકો માળી કુલ 4 લોકોના શરતી જામીન મંજુર થયા છે. આ કેસમાં ગોંડલના એક 60 વર્ષીય વૃદ્ધ દ્વારા ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો જોકે હવે આ કેસમાં શરતી જામીન મંજુર થતા પદ્મિની બા વાળા અને તેમના દીકરાને રાહત મળી છે.

Scroll to Top