Gondal : ભરઉનાળે ભયાનક માવઠાની આગાહી વચ્ચે ગોંડલ APMC નો ખેડૂતો માટે મોટો નિર્ણય | Alpesh Dholariya

Gondal : ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ભારતની સોથી મોટી APMC ગોંડલ (Gondal) માં ચેરમેન અલ્પેશ ઢોલરીયા દ્વારા ખેડૂતો માટે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને જેથી ખેડૂતો ના પાક ને નુકશાન ના થાય માટે દરેક પાકને યોગ્ય જગ્યાએ મૂકવા માટે વ્યવસ્થા કરવામાં આવી.

Scroll to Top