Gondal : સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શનિવારે રાત્રે પોલીસ કોન્સ્ટેબલ એમ પી ખીમસૂરિયા અને આવારા તત્વો દ્વારા ગ્રાઉન્ડ માં વોકિંગ માટે આવતા લોકો સાથે માથાકૂટ કરી ગ્રાઉન્ડ ખાલી કરાવતા બબાલ સર્જાઇ હતી. પોલીસની બોલેરો ઘટના સ્થળે આવ્યા છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા વોકિંગમાં આવતા લોકો માં રોષ જોવા મળ્યો હતો. વોકિંગમાં આવતા લોકોને કારણ વિના દરરોજ ગ્રાઉન્ડની બહાર કાઢી ગાળો આપતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
Gondal : ફરી એકવખત ગૂંડાગર્દી, Rajkot SP Himkar Singh જુઓ આ દ્રશ્યો, તમારી પોલીસનો કોઈ ડર નથી !
