Gondal: રાજુ સખિયાએ જયરાજસિંહ વિશે શું કહ્યું?

Gondal

અમદાવાદ ખાતે રાજુભાઈ સખિયા સહિતના લોકો દ્વારા પ્રેસે કોન્ફરન્સ રાખવામાં આવી હતી. શું ચર્ચા કરવામાં આવી તે અંગે રાજુભાઈ સખિયાએ જણાવતા કહ્યું કે, આ સરદાર જયંતી એક ઐતિહાસિક જયંતી મનાવવામાં આવશે. 150 મી જન્મ જયંતી સરદાર વલ્લભભાઈ પટેલની Gondal ની અંદર જે ગુંડાગીરી પ્રસરી છે, ગોંડલની અંદર જે સામંતશાહી પ્રસરી છે એને ખતમ કરવા માટે ત્યાંથી મશાલ લગાવવામાં આવશે. અમારી આ નેમ છે અને આ બિન પોલિટિકલ સામાજિક હિત માટે સામાજિક વાદ માટે આ આખે આખી યોજના થઈ રહી છે. આના માટે અમે Gondal ની હિત રક્ષક સમિતિનું નિર્માણ કર્યું છે અને એ સમિતિ છે એ આ બાબતનું કામ કરશે

 આ પણ વાંચો – Gambhira Bridge: બ્રિજ તૂટતા લોકોના નીપજ્યા મોત

Scroll to Top