Rajkot : જીલ્લા પંચાયત અને ગોંડલ (Gondal) આઇસીડીએસ ના સહયોગ થી મહિલા અને બાળ વિકાસ સેવા યોજનાં અંતર્ગત પૂર્ણા યોજનાં કાર્યક્રમમાં રાજકોટ (Rajkot) જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા (Alpesh Dholariya) એ હાજરી દીકરીઓને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
Gondal : મહિલા કોલેજ કાર્યક્રમમાં અલ્પેશ ઢોલરીયાએ દીકરીઓ ને શું સલાહ આપી જુઓ વિડિયો
