Gir Somnath: સૂત્રાપાડા બંદર પર MLA, અધિકારીઓની થઇ જોયા જેવી

Gir Somnath

લગભગ એકાદ વર્ષ જેવું થયું છે ત્યારથી જ Gir Somnath જિલ્લામાં સૂત્રાપાડાના દરિયાકાંઠા વિસ્તારમાં જેટીનું કામકાજ ચાલી રહ્યું છે. આ જેટીના કામકાજમાં અનેક વખત ભ્રષ્ટાચારની ગંધની વાત થઈ. ભ્રષ્ટાચારની સ્થાનિકોએ ફરિયાદ પણ કરી હતી. જ્યારે MLA Bhaga Barad પોતે દરિયા કાંઠે જાય છે તો ત્યાં એમને એવો અહેસાસ થાય છે કે જે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી એ ખોટી નથી. અહીંયા આવીને તો ખબર પડી અહિયાં તો ખૂબ ભ્રષ્ટાચાર થયો છે. નબળી ગુણવત્તા વાળું કમકાજ થયું છે ત્યારબાદ એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં ખૂબ સારું એવું લખાણ પણ લખ્યું છે. એ લખાણ વાંચતા પહેલા ભગવાનભાઈ બારડનોએ વીડિયો જુઓ.

આ પણ વાંચો – Visavadar: કિરીટ પટેલે કહ્યું “ઝેર પી ને મરી જઈશ પણ…”

Scroll to Top