Gir Somnath: પીએમ મોદી ટૂંક સમયમાં સાસણની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પ્રવીણ રામે પીએમ મોદી સામે કેટલાક સવાલ કર્યા હતા. જેમ કે વડાપ્રધાનની સાસણની મુલાકાત જાહેર થતા જ આપનેતા પ્રવીણ રામ ઇકોઝોન મુદે ફરીથી આવ્યા મેદાનમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાસણની મુલાકાત દરમ્યાન ભાજપના સ્થાનિક નેતાઓએ ઇકોઝોન મુદે વડાપ્રધાન સાથે બેઠક કરવા આપનેતા પ્રવીણ રામે આપી સલાહ.બેઠકમાં અમને આમત્રિત ના કરો તો ચાલશે પરંતુ સ્થાનિક ખેડૂત નેતાઓને સાથે રાખી ઇકોઝોન મુદે વડાપ્રધાન સાથે બેઠક કરવી જોઈએ.આવનારી 3 માર્ચના રોજ વડાપ્રધાન સાસણની મુલાકાતે આવી રહ્યા છે.
Gir Somnath | PM Modiની સાસણની મુલાકાત પેહલા વિરોધ્ધનો વંટોળ ? । Pravin Ram । Eco zone
