ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ભ્રષ્ટાચારની સામે કડક પગલા લઈ રહી છે. ત્રણ દિવસ પહેલા અચાનક મોડી રાત્રે 2 વાગે Gir Somnath જિલ્લાની અંદર ઉના ખાતે આવેલી પેટા સિંચાઈ કચેરીએ પોલીસની હાજરીમાં DDO એ સરકારી કચેરીને સીલ લગાવ્યું હતું. ત્યારબાદ એ Una અને Gir Somnath માં ચર્ચાનો વિષય બન્યો હતો. કે શું ઉનાની અંદર ‘ઓપરેશન ગંગાજળ’ એ શરૂ થયું છે. જો કે એ તપાસની અંદર શું થયું એ ખબર ના પડી પરંતુ 80 કલાક બાદ કચેરી ફરી એકવાર ખુલી ગઈ છે. શું છે સમગ્ર ઘટના જાણવા માટે જુઓ આ વીડિયો.
આ પણ વાંચો – Mansukh Vasava: DySP એ કાપ્યો ફોન, સાંસદ થયા લાલઘૂમ
આ પણ વાંચો – Weather Tracker: જાણો કે ગુજરાતનું ચોમાસું ક્યા પહોંચ્યું?