Gir Somnath: ચોમાસાની હજુ તો શરૂઆત થઇ ત્યાંજ PGVCL ના ધાંધિયા, મહિલાઓ ધારણા પર બેઠા
નેઋત્યનું ચોમાસું વિધિવત રીતે રાજ્યમાં બેસી ગયું છે. પરંતુ સૌ કોઈ માટે આ સારા સમાચાર નથી. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં હજુ તો વરસાદ થોડો પડ્યો ત્યાં લાઈટમાં ધાંધિયા થવા માંડે. જે વિસ્તારમાં સતત લાઈટ જતી રહે છે, એ પણ પહેલા જ વર્ષામાં બે ત્રણ છાટા પડે એટલે હવે ત્યાંના સ્થાનિક લોકો આટલા ગુસ્સે ભરાયા કે સીધા જ પીજીવીસીએલ નીકળ કચેરી બહાર જઈ અને પીજીવીસીએલ હાય હાયના નારા લગાવ્યા.
આ પણ વાંચો- Visavadar : Gopal Italia એ જે વાડીમાંથી દારૂ પકડયો તે ખેડૂત અશ્વિન મૈતરનો મોટો ખુલાસો