Gujarat : GPSCની પરીક્ષાનો વિવાદ હાલ રાજ્યમાં ચર્ચાનો મુદ્દો રહ્યો છે. હાલમાં જ કોંગ્રેસ દ્વારા GPSCની પરીક્ષામાં મૌખિક પરીક્ષાનો ભારાંક 50 ટકા રાખવા સામે વિરોધ કરાયો હતો. તો બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે GPSCની મૌખિક પરીક્ષામાં OBC, ST અને SC વિદ્યાર્થીઓને ઓછા માર્ક અપાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ બધી ઘટનાઓ વચ્ચે GPSCના ચેરમેન હસમુખ પટેલે ખુદ ટ્વીટ કરીને તાજેતરમાં લેવાયેલી ડ્રહ ઈન્સ્પેક્ટરની ઇન્ટરવ્યૂ રદ કરવાની જાહેરાત કરી હતી.
Garjnad : GPSC ભરતી વિવાદ વચ્ચે સૌથી મોટી ચર્ચા, વિવાદો વચ્ચે સૌથી મોટો ખુલાસો | Hasmukh Patel IPS
